Wednesday, 13 May 2020

જય હિંદ મિત્રો , આજે કોરોના વાયરસના કારણે ઘરમાં બેસી બેસીને કંટાળી ગયા છીએ. તો ચાલો મારી પાસે એનો રામબાણ ઈલાજ છે. એનાથી તમને શાંતિનો અનુભવ થશે.

                           એ સાધન એટલે : સંગીત
 
ત્યારે મારી પાસે આશરે હજાર જેવા ગીતોનું વીડિયો સાથેનું લિંક આવ્યું છે જેથી આ લિન્ક હું નીચે આપું છું જેથી કરીને આપ સહેલાઈથી આ ગીતોને જોઇ શકશો અને સાંભળી પણ શકશો અને બીજાને પણ આગળ મોકલી શકશો. જુદા જુદા ગાયકોના મોઢેથી ગવાયેલા ગીતો નીચે આપ્યા છે.

http://www.hindigeetmala.net/singer/lata_mangeshkar.php

રિઝલ્ટનો દિવસ

રિઝલ્ટ એટલે પરિણામ . હવે આ શબ્દ સાંભળીને કે વાંચવાથી ઉત્સાહ આવતો નથી. એક સમય હતો કે જયારે આ શબ્દ કાને પડતા જ અનેરો ઉત્સાહ , આનંદ અને તાલાવેલ...